Showing posts with label Punam. Show all posts
Showing posts with label Punam. Show all posts

27.8.25

ભાદરવી પૂનમ ➡️➡️ ૦૭/૦૯/૨૦૨૫ (રવિવાર)

આથી સર્વે માઈ ભક્તોને જાણ કરવામાં આવે છે કે

શ્રી દિપેશ્વરી માતાજીના મંદિરે 

ભાદરવા સુદ પૂનમ (ભાદરવી પૂનમ)

તારીખ ૦૭/૦૯/૨૦૨૫ અને રવિવાર 

ના રોજ ગણવામાં આવેલ છે.

નોંધ : મંદિરે આવતા સર્વે માઇભકતો માટે બપોરે ભોજનાલય ચાલુ રહેશે...


1.6.25

અષાઢ સુદ પૂનમ (ગુરુ_પૂર્ણિમા) :- તારીખ ૧૦/૦૭/૨૦૨૫

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

શ્રી દિપેશ્વરી માતાજીના મંદિરે 

અષાઢ સુદ પૂનમ (ગુરુ_પૂર્ણિમા) 

તારીખ ૧૦/૦૭/૨૦૨૫ 

ના રોજ ગણવામાં આવેલ છે

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

23.2.24

મહા સુદ પૂનમ ➡️➡️ શનિવાર, ૨૪-૦૨-૨૦૨૪

JAY SHREE DIPESHWARI MATAJI
શ્રી દિપેશ્વરી માતાજી મંદિરે શનિવાર, ૨૪-૦૨-૨૦૨૪ ના રોજ પૂનમ ગણવામાં આવેલ છે. મંદિરે આવતા સર્વે માઇભકતો માટે બપોરે ભોજનાલય ચાલુ રહેશે...
જય શ્રી દિપેશ્વરી માતાજી
દિપેશ્વરી માતાજી ધામ, જૂના ઊંટરડા
www.untarda.blogspot.com