27.8.25

ભાદરવી પૂનમ ➡️➡️ ૦૭/૦૯/૨૦૨૫ (રવિવાર)

આથી સર્વે માઈ ભક્તોને જાણ કરવામાં આવે છે કે

શ્રી દિપેશ્વરી માતાજીના મંદિરે 

ભાદરવા સુદ પૂનમ (ભાદરવી પૂનમ)

તારીખ ૦૭/૦૯/૨૦૨૫ અને રવિવાર 

ના રોજ ગણવામાં આવેલ છે.

નોંધ : મંદિરે આવતા સર્વે માઇભકતો માટે બપોરે ભોજનાલય ચાલુ રહેશે...


No comments: