આથી સર્વે માઈ ભક્તોને જાણ કરવામાં આવે છે કે
ભાદરવા સુદ પૂનમ (ભાદરવી પૂનમ)
તારીખ ૦૭/૦૯/૨૦૨૫ અને રવિવાર
ના રોજ ગણવામાં આવેલ છે.
નોંધ : મંદિરે આવતા સર્વે માઇભકતો માટે બપોરે ભોજનાલય ચાલુ રહેશે...
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
શ્રી દિપેશ્વરી માતાજીના મંદિરે
અષાઢ સુદ પૂનમ (ગુરુ_પૂર્ણિમા)
તારીખ ૧૦/૦૭/૨૦૨૫
ના રોજ ગણવામાં આવેલ છે
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
::: Credits :::
Written, Composed, Edited & Sung by :- Bhavin Nayak (tap to name for their YouTube channel)